What is After 10th? (Science / Commerce / Arts) Naranpura-Free Seminar!

What is After 10th? (Science / Commerce / Arts) Naranpura-Free Seminar!

  • 12 April 2024
  • Liberty Career Acade
  • 0 COMMENTS

*શું તમને તમારા બાળક માટે શું પસંદ કરવું જોઈએ એની ચિંતા થઈ રહી છે ⁉️*
*Commerce / Science / Arts માંથી કયું પસંદ કરવું? *સેમિનારમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.*
- ભવિષ્યમાં કઈ ફિલ્ડનું શું મહત્વ હશે?
- Engineering અને Medical ફિલ્ડનું ભવિષ્ય શું રહેશે?
- ડિપ્લોમા કોર્સ કરી શકાય?
- ફોરેન ભણવા જવું હોય તો જવાય?
તમારા બધાજ પ્રશ્નોના સમાધાન માટે ગુજરાતની નામાંકિત સંસ્થા લિબર્ટી કેરિઅર એકેડમી દ્વારા
FREE માર્ગદર્શન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે.
FREE SEMINAR
Top 10 Career Option after Std.10
દિવસ : 20, April 2024 શનિવાર
સ્થળ : રાણીપ કોમ્યુનિટી હોલ, વિજયનગર, રાણીપ
આ સેમિનારમાં વિશેષજ્ઞો દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.
લિબર્ટી કેરિઅર એકેડમી
મણિનગર, બાપુનગર, ઈન્ક્મટેક્સ, પાલડી, નારણપુરા

Write a Comment

-->